નહેમ્યા ૧:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ તેઓએ જણાવ્યું: “જેઓ ગુલામીમાંથી પાછા ફર્યા છે અને હમણાં યહૂદા પ્રાંતમાં* વસે છે, તેઓ ખૂબ ખરાબ અને શરમજનક સ્થિતિમાં છે.+ યરૂશાલેમનો કોટ તોડી પાડવામાં આવ્યો છે+ અને એના દરવાજા આગમાં બાળી નાખવામાં આવ્યા છે.”+ યર્મિયા ૩૯:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ ખાલદીઓએ રાજાનો મહેલ અને લોકોનાં ઘરો બાળી નાખ્યાં.+ તેઓએ યરૂશાલેમનો કોટ તોડી પાડ્યો.+
૩ તેઓએ જણાવ્યું: “જેઓ ગુલામીમાંથી પાછા ફર્યા છે અને હમણાં યહૂદા પ્રાંતમાં* વસે છે, તેઓ ખૂબ ખરાબ અને શરમજનક સ્થિતિમાં છે.+ યરૂશાલેમનો કોટ તોડી પાડવામાં આવ્યો છે+ અને એના દરવાજા આગમાં બાળી નાખવામાં આવ્યા છે.”+