૨ કાળવૃત્તાંત ૨૦:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ તેણે કહ્યું: “હે યહોવા, અમારા બાપદાદાઓના ઈશ્વર! શું તમે જ સ્વર્ગમાંના ઈશ્વર નથી?+ શું બધી પ્રજાઓનાં રાજ્યો પર તમારી સત્તા નથી?+ તમારા હાથમાં બળ અને તાકાત છે. તમારી સામે કોઈ ઊભું રહી શકતું નથી.+
૬ તેણે કહ્યું: “હે યહોવા, અમારા બાપદાદાઓના ઈશ્વર! શું તમે જ સ્વર્ગમાંના ઈશ્વર નથી?+ શું બધી પ્રજાઓનાં રાજ્યો પર તમારી સત્તા નથી?+ તમારા હાથમાં બળ અને તાકાત છે. તમારી સામે કોઈ ઊભું રહી શકતું નથી.+