યશાયા ૪૦:૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ તમારી આંખો ઊંચી કરીને આકાશ તરફ જુઓ. એ બધા તારા કોણે બનાવ્યા છે?+ તે તેઓને સૈન્યની જેમ ગણી ગણીને બહાર લઈ આવે છેઅને બધાને નામથી બોલાવે છે.+ તેમની પ્રચંડ તાકાત અને અજાયબ શક્તિને લીધે+કોઈ બાકી રહી જતો નથી.
૨૬ તમારી આંખો ઊંચી કરીને આકાશ તરફ જુઓ. એ બધા તારા કોણે બનાવ્યા છે?+ તે તેઓને સૈન્યની જેમ ગણી ગણીને બહાર લઈ આવે છેઅને બધાને નામથી બોલાવે છે.+ તેમની પ્રચંડ તાકાત અને અજાયબ શક્તિને લીધે+કોઈ બાકી રહી જતો નથી.