૧ રાજાઓ ૨:૧૦-૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ પછી દાઉદ મરણ પામ્યો.* તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો.+ ૧૧ દાઉદે ઇઝરાયેલ પર ૪૦ વર્ષ રાજ કર્યું, હેબ્રોનમાંથી+ ૭ વર્ષ અને યરૂશાલેમમાંથી ૩૩ વર્ષ.+ ૧૨ ત્યાર બાદ સુલેમાન પોતાના પિતા દાઉદની રાજગાદીએ બેઠો. તેનું રાજ્ય ધીરે ધીરે મજબૂત બનતું ગયું.+
૧૦ પછી દાઉદ મરણ પામ્યો.* તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો.+ ૧૧ દાઉદે ઇઝરાયેલ પર ૪૦ વર્ષ રાજ કર્યું, હેબ્રોનમાંથી+ ૭ વર્ષ અને યરૂશાલેમમાંથી ૩૩ વર્ષ.+ ૧૨ ત્યાર બાદ સુલેમાન પોતાના પિતા દાઉદની રાજગાદીએ બેઠો. તેનું રાજ્ય ધીરે ધીરે મજબૂત બનતું ગયું.+