-
૨ કાળવૃત્તાંત ૨૦:૩૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૧ યહોશાફાટ યહૂદા પર રાજ કરતો રહ્યો. તે રાજા બન્યો ત્યારે ૩૫ વર્ષનો હતો. તેણે યરૂશાલેમ પર ૨૫ વર્ષ રાજ કર્યું. તેની માનું નામ અઝૂબાહ હતું, જે શિલ્હીની દીકરી હતી.+
-