ઉત્પત્તિ ૧૦:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ કૂશના દીકરાઓ સેબા,+ હવીલાહ, સાબ્તાહ, રાઅમાહ+ અને સાબ્તેકા હતા. રાઅમાહના દીકરાઓ શેબા અને દદાન હતા.