હિબ્રૂઓ ૧૧:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ શ્રદ્ધાને લીધે હનોખને+ બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યા, જેથી તે મરણ ન જુએ. પછી તે કોઈ પણ જગ્યાએ મળ્યા નહિ, કેમ કે ઈશ્વર તેમને બીજી જગ્યાએ લઈ ગયા હતા.+ તેમને લઈ જવામાં આવ્યા એ પહેલાં, તેમના વિશે સાક્ષી આપવામાં આવી કે તેમણે ઈશ્વરને ઘણા ખુશ કર્યા હતા.
૫ શ્રદ્ધાને લીધે હનોખને+ બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યા, જેથી તે મરણ ન જુએ. પછી તે કોઈ પણ જગ્યાએ મળ્યા નહિ, કેમ કે ઈશ્વર તેમને બીજી જગ્યાએ લઈ ગયા હતા.+ તેમને લઈ જવામાં આવ્યા એ પહેલાં, તેમના વિશે સાક્ષી આપવામાં આવી કે તેમણે ઈશ્વરને ઘણા ખુશ કર્યા હતા.