નહેમ્યા ૩:૨૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૯ તેઓની બાજુમાં ઇમ્મેરનો દીકરો સાદોક+ પોતાના ઘરની સામે મરામત કરતો હતો. તેની બાજુમાં શખાન્યાનો દીકરો શમાયા મરામત કરતો હતો, જે પૂર્વ દરવાજાનો+ દરવાન હતો.
૨૯ તેઓની બાજુમાં ઇમ્મેરનો દીકરો સાદોક+ પોતાના ઘરની સામે મરામત કરતો હતો. તેની બાજુમાં શખાન્યાનો દીકરો શમાયા મરામત કરતો હતો, જે પૂર્વ દરવાજાનો+ દરવાન હતો.