-
૧ કાળવૃત્તાંત ૨૭:૧, ૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૭ ઇઝરાયેલના સમૂહોની આ ગણતરી છે, જેમાં પિતાનાં કુટુંબોના વડાઓ, હજાર હજાર અને સો સોની ટુકડીના મુખીઓ+ અને તેઓના અધિકારીઓ હતા. તેઓ સમૂહોને લગતાં બધાં જ કામ કરતા. એ સમૂહો વર્ષના દર મહિને વારાફરતી રાજાની સેવા માટે+ આવતાં-જતાં હતા. દરેક સમૂહમાં ૨૪,૦૦૦ માણસો હતા.
૨ પહેલા મહિનાના પહેલા સમૂહ પર ઝાબ્દીએલનો દીકરો યાશોબઆમ+ હતો. તેના સમૂહમાં ૨૪,૦૦૦ માણસો હતા.
-