૧ કાળવૃત્તાંત ૧૫:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ લેવીઓએ આ ગાયકો પસંદ કર્યા: યોએલનો દીકરો હેમાન,+ તેના ભાઈઓમાંથી બેરેખ્યાનો દીકરો આસાફ+ અને મરારીઓના કુટુંબમાંથી કૂશાયાનો દીકરો એથાન.+ ૧ કાળવૃત્તાંત ૧૫:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ ગાયકો હેમાન,+ આસાફ+ અને એથાને તાંબાની ઝાંઝો વગાડવાની હતી.+
૧૭ લેવીઓએ આ ગાયકો પસંદ કર્યા: યોએલનો દીકરો હેમાન,+ તેના ભાઈઓમાંથી બેરેખ્યાનો દીકરો આસાફ+ અને મરારીઓના કુટુંબમાંથી કૂશાયાનો દીકરો એથાન.+