યશાયા ૪૫:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ બધા ભેગા થઈને આવો. પ્રજાઓમાંથી બચી ગયેલા લોકો, ભેગા થઈને મારી પાસે આવો.+ જેઓ કોતરેલી મૂર્તિઓ લઈને ફરે છે, તેઓ કંઈ જ જાણતા નથી. જે દેવ બચાવી શકતો નથી, એને તેઓ પ્રાર્થના કરે છે.+ ૧ કોરીંથીઓ ૮:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ હવે મૂર્તિઓને ચઢાવેલો ખોરાક ખાવા વિશે વાત કરીએ. આપણે જાણીએ છીએ કે મૂર્તિ કંઈ જ નથી+ અને ફક્ત એક જ ઈશ્વર છે.+
૨૦ બધા ભેગા થઈને આવો. પ્રજાઓમાંથી બચી ગયેલા લોકો, ભેગા થઈને મારી પાસે આવો.+ જેઓ કોતરેલી મૂર્તિઓ લઈને ફરે છે, તેઓ કંઈ જ જાણતા નથી. જે દેવ બચાવી શકતો નથી, એને તેઓ પ્રાર્થના કરે છે.+
૪ હવે મૂર્તિઓને ચઢાવેલો ખોરાક ખાવા વિશે વાત કરીએ. આપણે જાણીએ છીએ કે મૂર્તિ કંઈ જ નથી+ અને ફક્ત એક જ ઈશ્વર છે.+