ગણના ૧૩:૩૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૩ ત્યાં અમે અનાકના દીકરાઓને,+ હા, કદાવર લોકોને* પણ જોયા. તેઓની સામે તો અમે તીતીઘોડા સમાન હતા અને તેઓને પણ અમે એવા જ લાગ્યા હોઈશું.” પુનર્નિયમ ૨:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ (અગાઉ એમીઓ+ ત્યાં રહેતા હતા. તેઓ અનાકીઓની* જેમ શક્તિશાળી, કદાવર અને સંખ્યામાં ઘણા હતા. પુનર્નિયમ ૩:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ રફાઈઓમાંથી બાકી રહેલાઓમાં બાશાનનો રાજા ઓગ છેલ્લો હતો. તેની ઠાઠડી* લોઢાની* હતી. એ સામાન્ય માપ* પ્રમાણે નવ હાથ* લાંબી અને ચાર હાથ પહોળી હતી. આજે પણ એ આમ્મોનીઓના રાબ્બાહમાં છે.
૩૩ ત્યાં અમે અનાકના દીકરાઓને,+ હા, કદાવર લોકોને* પણ જોયા. તેઓની સામે તો અમે તીતીઘોડા સમાન હતા અને તેઓને પણ અમે એવા જ લાગ્યા હોઈશું.”
૧૧ રફાઈઓમાંથી બાકી રહેલાઓમાં બાશાનનો રાજા ઓગ છેલ્લો હતો. તેની ઠાઠડી* લોઢાની* હતી. એ સામાન્ય માપ* પ્રમાણે નવ હાથ* લાંબી અને ચાર હાથ પહોળી હતી. આજે પણ એ આમ્મોનીઓના રાબ્બાહમાં છે.