ન્યાયાધીશો ૧૮:૨૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૯ અગાઉ એ શહેરનું નામ લાઈશ હતું.+ પણ તેઓએ પોતાના પૂર્વજ દાન પરથી એ શહેરનું નામ દાન રાખ્યું.+ દાન ઇઝરાયેલનો દીકરો હતો.+ ૨ શમુએલ ૧૭:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ મારી તો આ સલાહ છે: દાનથી બેર-શેબા+ સુધીના બધા ઇઝરાયેલીઓ, એટલે કે દરિયાની રેતીના કણ જેટલા+ લોકો તમારી આગળ ભેગા થાય. તમે પોતે તેઓને યુદ્ધમાં લઈ જાઓ.
૨૯ અગાઉ એ શહેરનું નામ લાઈશ હતું.+ પણ તેઓએ પોતાના પૂર્વજ દાન પરથી એ શહેરનું નામ દાન રાખ્યું.+ દાન ઇઝરાયેલનો દીકરો હતો.+
૧૧ મારી તો આ સલાહ છે: દાનથી બેર-શેબા+ સુધીના બધા ઇઝરાયેલીઓ, એટલે કે દરિયાની રેતીના કણ જેટલા+ લોકો તમારી આગળ ભેગા થાય. તમે પોતે તેઓને યુદ્ધમાં લઈ જાઓ.