ગણના ૧૬:૪૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૬ મૂસાએ હારુનને કહ્યું: “અગ્નિપાત્ર લે અને વેદીમાંથી અગ્નિ લઈને એમાં મૂક+ અને એના પર ધૂપ મૂક. જલદી જ ટોળામાં જા અને તેઓ માટે પ્રાયશ્ચિત્ત કર,+ કેમ કે યહોવાનો ક્રોધ ભભૂકી ઊઠ્યો છે. જો! રોગચાળો શરૂ થઈ ગયો છે!”
૪૬ મૂસાએ હારુનને કહ્યું: “અગ્નિપાત્ર લે અને વેદીમાંથી અગ્નિ લઈને એમાં મૂક+ અને એના પર ધૂપ મૂક. જલદી જ ટોળામાં જા અને તેઓ માટે પ્રાયશ્ચિત્ત કર,+ કેમ કે યહોવાનો ક્રોધ ભભૂકી ઊઠ્યો છે. જો! રોગચાળો શરૂ થઈ ગયો છે!”