૨ શમુએલ ૧૨:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ પછી દાઉદે પોતાની પત્ની બાથ-શેબાને+ દિલાસો આપ્યો. તેણે તેની સાથે જાતીય સંબંધ બાંધ્યો. સમય જતાં, બાથ-શેબાએ દીકરાને જન્મ આપ્યો અને તેનું નામ સુલેમાન*+ પાડવામાં આવ્યું. યહોવાને સુલેમાન પર બહુ પ્રેમ હતો.+
૨૪ પછી દાઉદે પોતાની પત્ની બાથ-શેબાને+ દિલાસો આપ્યો. તેણે તેની સાથે જાતીય સંબંધ બાંધ્યો. સમય જતાં, બાથ-શેબાએ દીકરાને જન્મ આપ્યો અને તેનું નામ સુલેમાન*+ પાડવામાં આવ્યું. યહોવાને સુલેમાન પર બહુ પ્રેમ હતો.+