લેવીય ૨૪:૫, ૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ “તમે મેંદો લો અને એમાંથી ૧૨ રોટલી* બનાવો. એક રોટલી બે ઓમેર* મેંદાની બનેલી હોય. ૬ યહોવા સામે મૂકેલી ચોખ્ખા સોનાની મેજ+ પર તમે એને બે થપ્પીમાં મૂકો. દરેક થપ્પીમાં છ છ રોટલી હોય.+ ૧ કાળવૃત્તાંત ૯:૩૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૨ કહાથીઓના અમુક ભાઈઓને દર સાબ્બાથે*+ અર્પણની રોટલીઓ* બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું.+
૫ “તમે મેંદો લો અને એમાંથી ૧૨ રોટલી* બનાવો. એક રોટલી બે ઓમેર* મેંદાની બનેલી હોય. ૬ યહોવા સામે મૂકેલી ચોખ્ખા સોનાની મેજ+ પર તમે એને બે થપ્પીમાં મૂકો. દરેક થપ્પીમાં છ છ રોટલી હોય.+