ગીતશાસ્ત્ર ૧૪૫:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ યહોવા જ મહાન છે અને સૌથી વધારે સ્તુતિને યોગ્ય છે.+ તેમની મહાનતા સમજની બહાર છે.+ ૧ તિમોથી ૧:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ સનાતન યુગોના રાજા,+ અવિનાશી,+ અદૃશ્ય,+ એકમાત્ર ઈશ્વરને+ સદાને માટે માન અને મહિમા મળે. આમેન.*