પુનર્નિયમ ૧૨:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ તમારા ઈશ્વર યહોવા પોતાના નામનો મહિમા કરવા જે જગ્યા પસંદ કરે,+ ત્યાં આ બધું લાવવાની હું તમને આજ્ઞા કરું છું: તમારાં અગ્નિ-અર્પણો, તમારાં બલિદાનો, તમારી માલ-મિલકતનો દસમો ભાગ,+ તમારાં દાનો અને તમારાં માનતા-અર્પણો, જે વિશે તમે યહોવા આગળ માનતા લો છો. ૨ કાળવૃત્તાંત ૬:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ પણ મારા નામને મહિમા આપવા મેં યરૂશાલેમ પસંદ કર્યું છે+ અને મારા ઇઝરાયેલી લોકો પર રાજ કરવા મેં દાઉદને પસંદ કર્યો છે.’+
૧૧ તમારા ઈશ્વર યહોવા પોતાના નામનો મહિમા કરવા જે જગ્યા પસંદ કરે,+ ત્યાં આ બધું લાવવાની હું તમને આજ્ઞા કરું છું: તમારાં અગ્નિ-અર્પણો, તમારાં બલિદાનો, તમારી માલ-મિલકતનો દસમો ભાગ,+ તમારાં દાનો અને તમારાં માનતા-અર્પણો, જે વિશે તમે યહોવા આગળ માનતા લો છો.
૬ પણ મારા નામને મહિમા આપવા મેં યરૂશાલેમ પસંદ કર્યું છે+ અને મારા ઇઝરાયેલી લોકો પર રાજ કરવા મેં દાઉદને પસંદ કર્યો છે.’+