૧ રાજાઓ ૨૧:૨૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૯ “શું તેં જોયું કે મારી આગળ આહાબ કેવો નમ્ર બની ગયો છે?+ તે મારી આગળ નમ્ર બન્યો હોવાથી, તે જીવશે ત્યાં સુધી હું એ આફત લાવીશ નહિ. તેના ઘર પર એ આફત તેના દીકરાના સમયમાં લાવીશ.”+ યશાયા ૩૯:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ હિઝકિયાએ યશાયાને કહ્યું: “યહોવાનો જે સંદેશો તમે જણાવ્યો એ યોગ્ય છે.” પછી તેણે કહ્યું: “હું જીવું ત્યાં સુધી શાંતિ અને સલામતી* રહે તો બસ છે.”+
૨૯ “શું તેં જોયું કે મારી આગળ આહાબ કેવો નમ્ર બની ગયો છે?+ તે મારી આગળ નમ્ર બન્યો હોવાથી, તે જીવશે ત્યાં સુધી હું એ આફત લાવીશ નહિ. તેના ઘર પર એ આફત તેના દીકરાના સમયમાં લાવીશ.”+
૮ હિઝકિયાએ યશાયાને કહ્યું: “યહોવાનો જે સંદેશો તમે જણાવ્યો એ યોગ્ય છે.” પછી તેણે કહ્યું: “હું જીવું ત્યાં સુધી શાંતિ અને સલામતી* રહે તો બસ છે.”+