૧ કાળવૃત્તાંત ૨૨:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ મેં સખત મહેનત કરીને યહોવાના મંદિર માટે ૧,૦૦,૦૦૦ તાલંત* સોનું અને ૧૦,૦૦,૦૦૦ તાલંત ચાંદી ભેગાં કર્યાં છે. તાંબું અને લોઢું+ તો એટલું બધું છે કે તોળી ન શકાય. મેં લાકડાં અને પથ્થરો+ પણ ભેગાં કર્યાં છે, તું એમાં ઉમેરો કરતો રહેજે.
૧૪ મેં સખત મહેનત કરીને યહોવાના મંદિર માટે ૧,૦૦,૦૦૦ તાલંત* સોનું અને ૧૦,૦૦,૦૦૦ તાલંત ચાંદી ભેગાં કર્યાં છે. તાંબું અને લોઢું+ તો એટલું બધું છે કે તોળી ન શકાય. મેં લાકડાં અને પથ્થરો+ પણ ભેગાં કર્યાં છે, તું એમાં ઉમેરો કરતો રહેજે.