યર્મિયાનો વિલાપ ૨:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ શેરીઓમાં યુવાન છોકરાઓની અને વૃદ્ધ માણસોની લાશો પડી છે.+ મારી કુંવારી છોકરીઓ* અને યુવાન પુરુષો તલવારથી માર્યા ગયા છે.+ તમે ક્રોધના દિવસે તેઓનો સંહાર કર્યો છે, તમે નિર્દય બનીને તેઓની કતલ કરી છે.+
૨૧ શેરીઓમાં યુવાન છોકરાઓની અને વૃદ્ધ માણસોની લાશો પડી છે.+ મારી કુંવારી છોકરીઓ* અને યુવાન પુરુષો તલવારથી માર્યા ગયા છે.+ તમે ક્રોધના દિવસે તેઓનો સંહાર કર્યો છે, તમે નિર્દય બનીને તેઓની કતલ કરી છે.+