૨ રાજાઓ ૨૫:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ બાબેલોનના રાજાએ તેઓને હમાથ દેશના રિબ્લાહમાં મારી નાખ્યા.+ આ રીતે યહૂદાએ પોતાનું વતન છોડીને પારકા દેશમાં ગુલામ થવું પડ્યું.+ ગીતશાસ્ત્ર ૧૩૭:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩૭ અમે બાબેલોનની નદીઓને કાંઠે+ બેઠા. સિયોન યાદ આવ્યું ત્યારે, અમે ખૂબ રડ્યા.+
૨૧ બાબેલોનના રાજાએ તેઓને હમાથ દેશના રિબ્લાહમાં મારી નાખ્યા.+ આ રીતે યહૂદાએ પોતાનું વતન છોડીને પારકા દેશમાં ગુલામ થવું પડ્યું.+