હઝકિયેલ ૧૪:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ “હે માણસના દીકરા, જો દેશ બેવફા બનીને મારી વિરુદ્ધ પાપ કરે, તો હું મારો હાથ લંબાવીને દેશના ખોરાકનો નાશ કરીશ.*+ હું દેશ પર દુકાળ લાવીશ.+ એમાં રહેતાં માણસ અને જાનવર બધાંનો સંહાર કરીશ.”+
૧૩ “હે માણસના દીકરા, જો દેશ બેવફા બનીને મારી વિરુદ્ધ પાપ કરે, તો હું મારો હાથ લંબાવીને દેશના ખોરાકનો નાશ કરીશ.*+ હું દેશ પર દુકાળ લાવીશ.+ એમાં રહેતાં માણસ અને જાનવર બધાંનો સંહાર કરીશ.”+