-
હાગ્ગાય ૨:૧૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૭ મેં તમારી ફસલનો, તમારી મહેનતનો નાશ કર્યો. ગરમ લૂ, ફૂગ+ અને કરાથી નાશ કર્યો, તોપણ તમારામાંથી કોઈ મારા તરફ પાછું ફર્યું નહિ,’ એવું યહોવા કહે છે.
-