૧ રાજાઓ ૫:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ તૂરના+ રાજા હીરામે સાંભળ્યું કે સુલેમાનને તેના પિતાની જગ્યાએ રાજા બનાવવામાં આવ્યો છે. તેણે સુલેમાન પાસે પોતાના સેવકો મોકલ્યા, કેમ કે હીરામ પહેલેથી દાઉદનો મિત્ર હતો.*+
૫ તૂરના+ રાજા હીરામે સાંભળ્યું કે સુલેમાનને તેના પિતાની જગ્યાએ રાજા બનાવવામાં આવ્યો છે. તેણે સુલેમાન પાસે પોતાના સેવકો મોકલ્યા, કેમ કે હીરામ પહેલેથી દાઉદનો મિત્ર હતો.*+