૧ રાજાઓ ૧૦:૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ સુલેમાને રથો અને ઘોડાઓ* ભેગા કર્યા. તેની પાસે ૧,૪૦૦ રથો અને ૧૨,૦૦૦ ઘોડાઓ*+ હતા. તેણે એ બધું રથોનાં શહેરોમાં અને યરૂશાલેમમાં પોતાની પાસે રાખ્યું હતું.+
૨૬ સુલેમાને રથો અને ઘોડાઓ* ભેગા કર્યા. તેની પાસે ૧,૪૦૦ રથો અને ૧૨,૦૦૦ ઘોડાઓ*+ હતા. તેણે એ બધું રથોનાં શહેરોમાં અને યરૂશાલેમમાં પોતાની પાસે રાખ્યું હતું.+