વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ રાજાઓ ૧૧:૩૦, ૩૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૦ અહિયાએ પોતાનો નવો ઝભ્ભો ઉતારીને ફાડ્યો અને એના ૧૨ ટુકડા કર્યા. ૩૧ તેણે યરોબઆમને કહ્યું:

      “તારા માટે દસ ટુકડા લઈ લે, કેમ કે ઇઝરાયેલના ઈશ્વર યહોવા આમ કહે છે: ‘હું સુલેમાનના હાથમાંથી રાજ્ય ઝૂંટવી લઈશ અને તને દસ કુળ આપીશ.+

  • ૧ રાજાઓ ૧૪:૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨ યરોબઆમે પોતાની પત્નીને કહ્યું: “તું વેશ બદલીને શીલોહ જા, જેથી લોકોને ખબર ન પડે કે તું યરોબઆમની પત્ની છે. શીલોહમાં પ્રબોધક અહિયા છે, જેણે કહ્યું હતું કે હું આ લોકો પર રાજ કરીશ.+

  • ૧ રાજાઓ ૧૪:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬ દરવાજામાં યરોબઆમની પત્નીનાં પગલાંનો અવાજ સાંભળીને અહિયાએ તરત કહ્યું: “યરોબઆમની પત્ની, અંદર આવ. તું કેમ પોતાની ઓળખ છુપાવે છે? તને ખરાબ સમાચાર આપવાનું કામ મને સોંપવામાં આવ્યું છે.

  • ૧ રાજાઓ ૧૪:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ એ કારણને લીધે, ઓ યરોબઆમ, હું તારા વંશજો પર આફત લાવીશ અને તારા કુટુંબના દરેક પુરુષને* મારી નાખીશ. ઇઝરાયેલના લાચાર અને કમજોર માણસનો પણ નાશ કરીશ. જેમ કોઈ છાણ સાફ કરીને બહાર નાખી દે, તેમ હું તારા કુટુંબનો સફાયો કરી નાખીશ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો