-
૨ કાળવૃત્તાંત ૧૪:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ આસાએ પોતાના ઈશ્વર યહોવાને પોકાર કર્યો:+ “હે યહોવા, તમે જેઓને મદદ કરવા ચાહો, તેઓને ચોક્કસ મદદ કરી શકો છો, ભલે તેઓ બળવાન* હોય કે કમજોર.+ હે યહોવા અમારા ઈશ્વર, અમને સહાય કરો, કેમ કે અમે તમારા પર ભરોસો મૂકીએ છીએ.+ અમે તમારું નામ લઈને આ લોકો વિરુદ્ધ લડવા આવ્યા છીએ.+ હે યહોવા, તમે અમારા ઈશ્વર છો. મામૂલી માણસને તમારી સામે જીતવા ન દેશો.”+
-