નિર્ગમન ૩૮:૧, ૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૮ અગ્નિ-અર્પણ ચઢાવવા બઝાલએલે બાવળના લાકડાની ચોરસ વેદી બનાવી. એ પાંચ હાથ* લાંબી, પાંચ હાથ પહોળી અને ત્રણ હાથ ઊંચી હતી.+ ૨ પછી વેદીના ચારે ખૂણા પર એક એક શિંગડું બનાવ્યું. એ ચાર શિંગડાં વેદીનો જ ભાગ હતાં. તેણે આખી વેદીને તાંબાથી મઢી.+
૩૮ અગ્નિ-અર્પણ ચઢાવવા બઝાલએલે બાવળના લાકડાની ચોરસ વેદી બનાવી. એ પાંચ હાથ* લાંબી, પાંચ હાથ પહોળી અને ત્રણ હાથ ઊંચી હતી.+ ૨ પછી વેદીના ચારે ખૂણા પર એક એક શિંગડું બનાવ્યું. એ ચાર શિંગડાં વેદીનો જ ભાગ હતાં. તેણે આખી વેદીને તાંબાથી મઢી.+