મીખાહ ૩:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ પ્રબોધકો* મારા લોકોને ખોટા માર્ગે દોરે છે.+ તેઓને ખોરાક આપવામાં આવે*+ ત્યારે તેઓ પોકાર કરે છે, ‘શાંતિ છે!’+ પણ કોઈ તેઓના મોંમાં ખોરાક ન મૂકે તો તેઓ તેની સામે યુદ્ધે ચઢે છે. એવા પ્રબોધકોને યહોવા કહે છે:
૫ પ્રબોધકો* મારા લોકોને ખોટા માર્ગે દોરે છે.+ તેઓને ખોરાક આપવામાં આવે*+ ત્યારે તેઓ પોકાર કરે છે, ‘શાંતિ છે!’+ પણ કોઈ તેઓના મોંમાં ખોરાક ન મૂકે તો તેઓ તેની સામે યુદ્ધે ચઢે છે. એવા પ્રબોધકોને યહોવા કહે છે: