-
ન્યાયાધીશો ૧૧:૨૭, ૨૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૭ મેં તારી વિરુદ્ધ કોઈ અપરાધ કર્યો નથી. તું મારી સામે ચઢી આવીને ખોટું કરે છે. મહાન ન્યાયાધીશ યહોવા+ આજે ઇઝરાયેલીઓ અને આમ્મોનીઓ વચ્ચે ન્યાય કરે.’”
૨૮ આમ્મોનીઓના રાજાએ યિફતાના સંદેશા પર ધ્યાન આપ્યું નહિ.
-