યશાયા ૩૦:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ ઇઝરાયેલના પવિત્ર ઈશ્વર, વિશ્વના માલિક યહોવા આમ કહે છે: “મારી પાસે પાછા ફરો અને રાહ જુઓ તો તમારો બચાવ થશે. શાંત રહો અને ભરોસો રાખો તો તમે બળવાન થશો.”+ પણ તમે તો સાંભળવા જ તૈયાર ન હતા.+
૧૫ ઇઝરાયેલના પવિત્ર ઈશ્વર, વિશ્વના માલિક યહોવા આમ કહે છે: “મારી પાસે પાછા ફરો અને રાહ જુઓ તો તમારો બચાવ થશે. શાંત રહો અને ભરોસો રાખો તો તમે બળવાન થશો.”+ પણ તમે તો સાંભળવા જ તૈયાર ન હતા.+