યહોશુઆ ૧૩:૧, ૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ હવે યહોશુઆ વૃદ્ધ અને મોટી ઉંમરનો થયો હતો.+ યહોવાએ તેને કહ્યું: “તું ઘણો વૃદ્ધ અને મોટી ઉંમરનો થયો છે. પણ હજુ ઘણો વિસ્તાર જીતવાનો* બાકી છે. ૨ બાકી રહેલો વિસ્તાર આ પ્રમાણે છે:+ પલિસ્તીઓનો આખો વિસ્તાર અને ગશૂરીઓનો આખો વિસ્તાર+ ૨ શમુએલ ૮:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ અમુક સમય પછી, દાઉદે પલિસ્તીઓને હરાવ્યા+ અને તાબે કરી લીધા.+ દાઉદે પલિસ્તીઓના હાથમાંથી મેથેગ-આમ્માહ લઈ લીધું.
૧૩ હવે યહોશુઆ વૃદ્ધ અને મોટી ઉંમરનો થયો હતો.+ યહોવાએ તેને કહ્યું: “તું ઘણો વૃદ્ધ અને મોટી ઉંમરનો થયો છે. પણ હજુ ઘણો વિસ્તાર જીતવાનો* બાકી છે. ૨ બાકી રહેલો વિસ્તાર આ પ્રમાણે છે:+ પલિસ્તીઓનો આખો વિસ્તાર અને ગશૂરીઓનો આખો વિસ્તાર+
૮ અમુક સમય પછી, દાઉદે પલિસ્તીઓને હરાવ્યા+ અને તાબે કરી લીધા.+ દાઉદે પલિસ્તીઓના હાથમાંથી મેથેગ-આમ્માહ લઈ લીધું.