-
૨ કાળવૃત્તાંત ૧૭:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ પલિસ્તીઓએ યહોશાફાટને વેરા* તરીકે ભેટ અને પૈસા આપ્યાં. અરબી લોકોએ પોતાના ટોળામાંથી તેને ૭,૭૦૦ નર ઘેટા અને ૭,૭૦૦ બકરા આપ્યા.
-