૨ રાજાઓ ૮:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ આહાબના દીકરા અને ઇઝરાયેલના રાજા યહોરામના+ શાસનનું પાંચમું વર્ષ ચાલતું હતું. એ સમયે યહૂદામાં યહોશાફાટ હજુ રાજા હતો ત્યારે, તેનો દીકરો યહોરામ+ યહૂદામાં રાજ કરવા લાગ્યો.
૧૬ આહાબના દીકરા અને ઇઝરાયેલના રાજા યહોરામના+ શાસનનું પાંચમું વર્ષ ચાલતું હતું. એ સમયે યહૂદામાં યહોશાફાટ હજુ રાજા હતો ત્યારે, તેનો દીકરો યહોરામ+ યહૂદામાં રાજ કરવા લાગ્યો.