-
૨ કાળવૃત્તાંત ૨૪:૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ આ રીતે કામની દેખરેખ રાખનારાઓએ કામ શરૂ કરી દીધું. તેઓના હાથ નીચે એ કામ ચાલતું રહ્યું. તેઓએ સાચા ઈશ્વરના મંદિરનું સમારકામ કરીને એને મજબૂત બનાવ્યું. તેઓએ એને અગાઉ જેવું કરી નાખ્યું.
-