-
૨ કાળવૃત્તાંત ૨૫:૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ આ સાંભળીને અમાઝ્યાએ સાચા ઈશ્વરના માણસને કહ્યું: “પણ મેં ઇઝરાયેલના લશ્કરને ૧૦૦ તાલંત આપ્યા એનું શું?” સાચા ઈશ્વરના માણસે જવાબ આપ્યો: “યહોવા પાસે તમને એનાથી પણ ઘણું વધારે આપવાની શક્તિ છે.”+
-