-
પુનર્નિયમ ૧૨:૩૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૧ તમે એ રીતે યહોવા તમારા ઈશ્વરની ભક્તિ ન કરો, કેમ કે એ પ્રજાઓ પોતાના દેવો માટે એવાં કામો કરે છે, જેને યહોવા ધિક્કારે છે. અરે, તેઓ તો પોતાનાં દીકરા-દીકરીઓને તેઓના દેવો આગળ આગમાં હોમી દે છે.+
-