૨ કાળવૃત્તાંત ૨૮:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ ઇઝરાયેલીઓ યહૂદાથી પોતાના ૨,૦૦,૦૦૦ ભાઈઓને ગુલામ બનાવીને લઈ ગયા, જેઓમાં સ્ત્રીઓ અને બાળકો* હતાં. તેઓએ મોટી લૂંટ પણ ભેગી કરી અને એ સમરૂન લઈ ગયા.+
૮ ઇઝરાયેલીઓ યહૂદાથી પોતાના ૨,૦૦,૦૦૦ ભાઈઓને ગુલામ બનાવીને લઈ ગયા, જેઓમાં સ્ત્રીઓ અને બાળકો* હતાં. તેઓએ મોટી લૂંટ પણ ભેગી કરી અને એ સમરૂન લઈ ગયા.+