-
૨ કાળવૃત્તાંત ૧૧:૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ પણ ઇઝરાયેલનાં બધાં કુળોમાંથી જેઓએ પોતાનાં દિલ ઇઝરાયેલના ઈશ્વર યહોવાની ભક્તિ કરવામાં લગાડેલાં હતાં, તેઓ યાજકો અને લેવીઓની પાછળ પાછળ યરૂશાલેમ આવ્યા. તેઓએ પોતાના બાપદાદાઓના ઈશ્વર યહોવાને બલિદાનો ચઢાવ્યાં.+
-