નિર્ગમન ૨૩:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ એ પ્રજાઓના દેવો સામે તમે નમશો નહિ કે તેઓથી આકર્ષાઈને તેઓની ભક્તિ કરશો નહિ. તમે એ લોકોના રીતરિવાજો અપનાવશો નહિ.+ એને બદલે, તમે તેઓની બધી મૂર્તિઓનો નાશ કરી દો અને તેઓના ભક્તિ-સ્તંભોના* ચૂરેચૂરા કરી નાખો.+
૨૪ એ પ્રજાઓના દેવો સામે તમે નમશો નહિ કે તેઓથી આકર્ષાઈને તેઓની ભક્તિ કરશો નહિ. તમે એ લોકોના રીતરિવાજો અપનાવશો નહિ.+ એને બદલે, તમે તેઓની બધી મૂર્તિઓનો નાશ કરી દો અને તેઓના ભક્તિ-સ્તંભોના* ચૂરેચૂરા કરી નાખો.+