પુનર્નિયમ ૧૬:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ “યહોવા તમારા ઈશ્વરે પસંદ કરેલી જગ્યાએ વર્ષમાં ત્રણ વાર બધા પુરુષો તેમની આગળ હાજર થાય: બેખમીર રોટલીના તહેવારે,*+ અઠવાડિયાઓના તહેવારે+ અને માંડવાના તહેવારે.+ યહોવા આગળ કોઈ પણ ખાલી હાથે ન આવે.
૧૬ “યહોવા તમારા ઈશ્વરે પસંદ કરેલી જગ્યાએ વર્ષમાં ત્રણ વાર બધા પુરુષો તેમની આગળ હાજર થાય: બેખમીર રોટલીના તહેવારે,*+ અઠવાડિયાઓના તહેવારે+ અને માંડવાના તહેવારે.+ યહોવા આગળ કોઈ પણ ખાલી હાથે ન આવે.