-
ગણના ૮:૨૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૪ “લેવીઓ માટે આ નિયમ છે: જે લેવીની ઉંમર ૨૫ વર્ષ કે એથી વધારે હોય, તે મુલાકાતમંડપમાં સેવા કરતા લોકો સાથે જોડાઈ શકે છે.
-
-
૧ કાળવૃત્તાંત ૨૩:૨૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૪ એ બધા લેવીઓના દીકરાઓ હતા, જેઓની નોંધ તેઓના પિતાનાં કુટુંબો પ્રમાણે, એટલે કે પિતાનાં કુટુંબોના વડાઓ પ્રમાણે થઈ હતી. તેઓની ગણતરી થઈ હતી અને તેઓનાં નામની યાદી બનાવવામાં આવી હતી. તેઓ યહોવાના મંદિરમાં સેવા આપવાની અલગ અલગ જવાબદારીઓ ઉપાડતા હતા. તેઓની ઉંમર ૨૦ વર્ષ કે એનાથી વધારે હતી.
-