-
નિર્ગમન ૧૪:૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ પછી ઇજિપ્તનો રાજા ઇઝરાયેલીઓ વિશે કહેશે, ‘તેઓ આમતેમ ભટકી રહ્યા છે. વેરાન પ્રદેશમાં તેઓ સપડાઈ ગયા છે.’
-
-
નિર્ગમન ૧૫:૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ દુશ્મને કહ્યું: ‘હું પીછો કરીશ! હું તેઓને પકડી પાડીશ!
મન ધરાય ત્યાં સુધી હું તેઓની લૂંટ વહેંચી લઈશ!
હું મારી તલવાર ઉગામીશ! મારા હાથે તેઓને હરાવી દઈશ!’+
-