ઝખાર્યા ૧:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧ રાજા દાર્યાવેશના શાસનના બીજા વર્ષના આઠમા મહિનામાં+ યહોવાનો* સંદેશો પ્રબોધક* ઝખાર્યા*+ પાસે આવ્યો. ઝખાર્યા ઈદ્દોના દીકરા બેરેખ્યાનો દીકરો હતો. ઝખાર્યાને આ સંદેશો મળ્યો:
૧ રાજા દાર્યાવેશના શાસનના બીજા વર્ષના આઠમા મહિનામાં+ યહોવાનો* સંદેશો પ્રબોધક* ઝખાર્યા*+ પાસે આવ્યો. ઝખાર્યા ઈદ્દોના દીકરા બેરેખ્યાનો દીકરો હતો. ઝખાર્યાને આ સંદેશો મળ્યો: