-
એઝરા ૫:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ નદીની પેલે પારના વિસ્તારનો રાજ્યપાલ તાત્તનાય તથા શથાર-બોઝનાય અને તેના સાથીદારો કે જેઓ નદીની પેલે પારના વિસ્તારના ઉપરાજ્યપાલો હતા, તેઓએ રાજા દાર્યાવેશને મોકલેલા પત્રની આ નકલ છે.
-