-
એઝરા ૧:૨, ૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ “ઈરાનનો રાજા કોરેશ આમ કહે છે, ‘સ્વર્ગના ઈશ્વર યહોવાએ પૃથ્વી પરનાં સર્વ રાજ્યો મને સોંપ્યાં છે.+ તેમણે મને યહૂદામાં આવેલા યરૂશાલેમમાં તેમનું મંદિર બાંધવાની જવાબદારી સોંપી છે.+ ૩ તે જ સાચા ઈશ્વર* છે. તેમના લોકોમાંનો જે કોઈ તમારામાં હોય, તેના ઈશ્વર તેની સાથે રહે અને તે યહૂદામાં આવેલા યરૂશાલેમમાં પાછો જાય. તેમના લોકો ઇઝરાયેલના ઈશ્વર યહોવાનું મંદિર ફરીથી બાંધે, જે યરૂશાલેમમાં હતું.*
-