-
એઝરા ૮:૧૮, ૧૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ અમારા પર ઈશ્વરનો હાથ હોવાથી, તેઓએ માહલીના+ દીકરાઓમાંથી એક સમજદાર માણસ મોકલી આપ્યો. તે ઇઝરાયેલના દીકરા લેવીનો પૌત્ર શેરેબ્યા+ હતો. તેના દીકરાઓ અને ભાઈઓને પણ તેની સાથે મોકલ્યા. બધા મળીને ૧૮ માણસો હતા. ૧૯ તેઓએ હશાબ્યા અને તેની સાથે મરારીઓમાંથી+ યેશાયાહ, તેના ભાઈઓ અને દીકરાઓ, કુલ ૨૦ માણસો મોકલી આપ્યા.
-