નહેમ્યા ૧૨:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ શઆલ્તીએલના દીકરા*+ ઝરુબ્બાબેલની+ સાથે અને યેશૂઆની+ સાથે જે યાજકો અને લેવીઓ પાછા આવ્યા તેઓ આ હતા: સરાયા, યર્મિયા, એઝરા, નહેમ્યા ૧૨:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ લેવીઓ આ હતા: યેશૂઆ, બિન્નૂઈ, કાદમીએલ,+ શેરેબ્યા, યહૂદા અને માત્તાન્યા.+ માત્તાન્યા અને તેના ભાઈઓ આભાર-સ્તુતિનાં ગીતો ગાવામાં આગેવાની લેતા હતા.
૧૨ શઆલ્તીએલના દીકરા*+ ઝરુબ્બાબેલની+ સાથે અને યેશૂઆની+ સાથે જે યાજકો અને લેવીઓ પાછા આવ્યા તેઓ આ હતા: સરાયા, યર્મિયા, એઝરા,
૮ લેવીઓ આ હતા: યેશૂઆ, બિન્નૂઈ, કાદમીએલ,+ શેરેબ્યા, યહૂદા અને માત્તાન્યા.+ માત્તાન્યા અને તેના ભાઈઓ આભાર-સ્તુતિનાં ગીતો ગાવામાં આગેવાની લેતા હતા.