એઝરા ૭:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ આ પૈસાથી તારે તરત જ આખલાઓ,+ નર ઘેટા+ અને ઘેટાંનાં બચ્ચાં,+ અનાજ-અર્પણો*+ અને દ્રાક્ષદારૂ-અર્પણો*+ ખરીદવાં. એ બધું તારે યરૂશાલેમમાં તારા ઈશ્વરના મંદિરની વેદી પર અર્પણ કરવું.
૧૭ આ પૈસાથી તારે તરત જ આખલાઓ,+ નર ઘેટા+ અને ઘેટાંનાં બચ્ચાં,+ અનાજ-અર્પણો*+ અને દ્રાક્ષદારૂ-અર્પણો*+ ખરીદવાં. એ બધું તારે યરૂશાલેમમાં તારા ઈશ્વરના મંદિરની વેદી પર અર્પણ કરવું.